Archive for the ‘જ્વાળામુખી’ Tag
આજનો સુવિચાર – ક્રોધ
ક્રોધ અગ્નિ કરતા શીઘ્ર ભભૂકતો, વાયુ કરતા તીવ્ર વહેતો , અને બુદ્ધિ તથા શરીરને શિથિલ કરતો જ્વાળામુખી છે.
તે આત્મગ્લાનિથી નિર્મળ થયેલા મન વડે શાંત થાય છે અને ક્ષમાની યાચનાથી તે સંપૂર્ણ નાશ પામે છે.