Archive for the ‘કોઈ શાયરી ૧૩૫’ Tag
કોઈ શાયરી ૧૩૫
જરુર ત્યાં કંઇક ખામી હશે
મહેફિલ જ્યાં જરાક જામી હશે…
ટળવળશે નયનો શોધવાને
દોસ્ત ત્યાં જ મારી કમી હશે …..
જરુર ત્યાં કંઇક ખામી હશે
મહેફિલ જ્યાં જરાક જામી હશે…
ટળવળશે નયનો શોધવાને
દોસ્ત ત્યાં જ મારી કમી હશે …..