Archive for the ‘કોઈ શાયરી – ૧૩૪’ Tag

કોઈ શાયરી – મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’ (૧૩૪)

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;

જુદી બંદગી છે નમાજે – નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?

જુદા છે મુસાફર જહાજે – જહાજે.

-મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’