Archive for the ‘કોઈ નઝમ – ૬૬’ Tag
પથ્થરો પોલા હશે
કોને ખબર .?
લોકો પણ કેવા હશે
કોને ખબર .?
મૃત્યુ સત્ય બની આવી જશે
લોકો તો રડશે ..
પણ આંસુ કોના સાચા હશે
કોને ખબર .?
નકી એના ચણતરમાં આંશુ રેડાયા હશે
કોને ખબર .?
બાકી હરખ નું મકાન આટલું પાકું નાં હોય
કોને ખબર .?