Archive for the ‘કોઈ નઝમ ૧૩૬’ Tag

કોઈ નઝમ ૧૩૬

સમય સમય ની વાત છે,

કાલે જે રંગ હતા

આજે એ ડાઘ થઈ ગયા.