Archive for the ‘કુકર્મ’ Tag
આજનો સુવિચાર – પાપી , સંત
“There is no saint without a past and no sinner without a future.”
— Justice Markandey Katju
(Press Council of India chairman 2012)
આ જગતમાં કોઈ સંત નથી જેનું કંઈ ભૂતકાળ (જેમાં કોઈ કુકર્મ ના કર્યા) ના હોય અને કોઈ પાપી નથી જેનું કંઈ ભવિષ્ય (જેમાં કોઈ પુણ્ય ના કરે) નથી.
Leave a comment