Archive for the ‘કાશી’ Tag

જાણવા જેવું: મોક્ષ પ્રદાન કરનારી નગરી

વૈદિક હિન્દુ પુરાણ પ્રમાણે  ભારતની સાત પુરીઓ મોક્ષ પ્રદાન કરનારી છે

“અયોધ્યા મથુરા માયા કાશી કાંચી હ્વવન્તિકા । પુરી દ્વારાવતી શ્રેયાઃ સપ્તૈતા મોક્ષદાયકાઃ ।।’

અર્થાત્ અયોધ્યા, મથુરા, માયાવતી (હરિદ્વાર), કાશી (વારાણસી), કાંચી, ઉજ્જૈન તથા દ્વારકા, આ સાત પુરીઓ મોક્ષ પ્રદાન કરનારી છે.