જાણવા જેવું: મોક્ષ પ્રદાન કરનારી નગરી
વૈદિક હિન્દુ પુરાણ પ્રમાણે ભારતની સાત પુરીઓ મોક્ષ પ્રદાન કરનારી છે
“અયોધ્યા મથુરા માયા કાશી કાંચી હ્વવન્તિકા । પુરી દ્વારાવતી શ્રેયાઃ સપ્તૈતા મોક્ષદાયકાઃ ।।’
અર્થાત્ અયોધ્યા, મથુરા, માયાવતી (હરિદ્વાર), કાશી (વારાણસી), કાંચી, ઉજ્જૈન તથા દ્વારકા, આ સાત પુરીઓ મોક્ષ પ્રદાન કરનારી છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply