Archive for the ‘કર્મોનાં ફળની અવસ્થા’ Tag
આજનો સુવિચાર – કર્મોનાં ફળની અવસ્થા
ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘને બોધ આપતા કહે છે
यस्यां यस्यामवस्थायां यद्यत्कर्म करोति यः।
तस्यां तस्यामवस्थायां तत्फलं समवाप्नुयात्।।
— મહાભારત , સભા પર્વ , અધ્યાય ૨૨
અર્થાત – જે મનુષ્ય જે જે અવસ્થામાં જે જે કર્મ કરે છે , તે એ જ અવસ્થામાં એનું ફળ પામે છે.
Leave a comment