Archive for the ‘આદિ પર્વ’ Tag
જાણવા જેવું – શત્રુને હરાવાની ફૂટનીતિ ૩
રાજનીતિ વિશારદ કણિકે ધૃતરાષ્ટને શત્રુઓ જોડે રાજનીતિ પર સલાહ આપતાં કહે છે
वाचा भृशं विनीतः स्याद्धृदयेन तथा क्षुरः।
स्मितपूर्वाभिभाषी स्यात्सृष्टो रौद्रस्य कर्मणः।।
— મહાભારત , આદિ પર્વ , અધ્યાય ૧૫૩
અર્થાત – વાણીમાં વિનય અને હૃદયમાં કઠોરતા, ભયંકર કાર્ય કરતી વખતે સ્મિત સાથે બોલવું – આ સહુ નીતિ નિપુણતાની નિશાની છે
===========================================
આ અધર્મ છે અને આ પરથી એમ શીખવાનું છે કે આવું કરવાથી કે વિચારવાથી તમારો અને તમારાં કુટુંબનો નાશ સંભવ છે
Leave a comment