Archive for the ‘અધ્યાય ૭0’ Tag
જાણવા જેવું – મહાવિષ્ણુ મંત્રનો જાપ ૪
लक्षषष्टेन चाप्नोति मंत्री विष्णौ स्थिरा मतिम् ।।
सप्तलक्षजपान्मंत्री विष्णोः सारूप्यमाप्नुयात् ।। ७०-३७ ।।
– નારદ પુરાણ , પૂર્વાર્ધ , અધ્યાય ૭0
અર્થાત – છ લાખ મંત્રોનો જાપ પૂર્ણ થવાથી સાધકની બુદ્ધિ ભગવાન વિષ્ણુમાં સ્થિર થાય છે. સાત લાખ મંત્રોનો જાપ પૂર્ણ થવાથી સાધકને ભગવાન વિષ્ણુનું સારૂપ્ય પ્રાપ્ત થાય છે
Leave a comment