Archive for the ‘અધ્યાય ૨૨)’ Tag

આજનો સુવિચાર – કર્મોનાં ફળની અવસ્થા

ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘને બોધ આપતા કહે છે

यस्यां यस्यामवस्थायां यद्यत्कर्म करोति यः।
तस्यां तस्यामवस्थायां तत्फलं समवाप्नुयात्।।

— મહાભારત , સભા પર્વ , અધ્યાય ૨૨

અર્થાત – જે મનુષ્ય જે જે અવસ્થામાં જે જે કર્મ કરે છે , તે એ જ અવસ્થામાં એનું ફળ પામે છે.