Archive for the ‘અધ્યાય ૧૧૨’ Tag

શાસ્ત્રવિધાન – પુણ્ય અને પાપનું માપદંડ (૪)

स्पर्शनाद्भाषणाद्वापि परस्य स्तवनादपि
दशांशं पुण्यपापानां नित्यं प्राप्नोति मानवः १५

પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૧૧૨

ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને પુણ્ય અને પાપનું માપદંડ સમજાવતાં કહે છે.

અર્થાત : સ્પર્શ કરવાથી, વાતચીત કરવાથી, બીજાની સ્તુતિ કરવાથી મનુષ્ય પાપ અને પુણ્યનો દશમો અંશ ગ્રહણ કરે છે