Archive for the ‘અધ્યાય ૧૧૨’ Tag
શાસ્ત્રવિધાન – પુણ્ય અને પાપનું માપદંડ (૫)
दर्शनश्रवणाभ्यां च मनोध्यानात्तथैव च
परस्य पुण्यपापानां शतांशं प्राप्नुयान्नरः १६
પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૧૧૨
ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને પુણ્ય અને પાપનું માપદંડ સમજાવતાં કહે છે.
અર્થાત : જોવાથી , નામ સાંભળવાથી અથવા મનમાં એ ચિંતન કરવાથી બીજાનાં પાપ અને પુણ્યનો એક શતાંશ ભાગ પ્રાપ્ત કરે છે
Leave a comment