જાણવા જેવું : ચાર પ્રકારનાં મનુષ્યનું જીવન વ્યર્થ
માર્કંડેય ઋષિ મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે
वृथा जन्मानि चत्वारि वृथा दानानि षोडश।
वृथा जन्म ह्यपुत्रस् ये च धर्मबहिष्कृताः ।।
परपाकं च येऽश्नन्ति आत्मार्थं च पचेत्तु यः।
पर्यश्नन्ति वृथा यत्र तदसत्यं प्रकीर्त्यते ।।
–મહાભારત , અરણ્ય અપર્વ , અધ્યાય ૨૦૩
અર્થાત : ચાર પ્રકારનાં મનુષ્યનું જીવન વ્યર્થ છે અને સોળ પ્રકારનાં દાન વ્યર્થ છે. જે પુત્ર હીન છે , જે ધર્મથી ભ્રષ્ટ છે , જે સદા બીજાની રસોઈમાં ભજન કરવા જાય છે અને જે માત્ર પોતાનાં માટે ભોજન બનાવે છે પણ દેવતા કે અતિથિઓ માટે અલગ ભોજન ના રાખીને સ્વયં એકલું ભોજન કરે છે એનું એ ભોજન અસત ગણવામાં આવે છે આથી એ લોકોનો જન્મ વ્યર્થ છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply