જાણવા જેવું – નરક લોકનો વાસી
अकीर्ति: कीर्त्यते लोके यस्य भूतस्य कस्यचित् |
स पतत्यधमाँल्लोकान् यावच्छब्द: प्रकीर्त्यते ||
–મહાભારત , અરણ્ય અપર્વ , અધ્યાય ૧૯૯
અર્થાત : સંસારમાં જે પ્રાણીની અપકીર્તિ કહેવામાં આવે છે તે સમય લગી એનાં અપયશનો શબ્દ ગુંજે છે અને ત્યાં લગી એ મનુષ્ય એ નીચેનાં લોકમાં ફરતો રહે છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply