આજનો સુવિચાર
नास्ति मेघसमं तोयं नास्ति चात्मसमं बलम्।
नास्ति चक्षुसमं तेजो नास्ति चान्नसमं प्रियम्॥
અર્થાત –
મેઘ સમાન કોઈ જળ નથી ,
પોતાનાં બળ સમાન કોઈ બળ નથી,
આંખોનાં સમાન જ્યોતિ નથી અને
અન્ન સમાન કોઈ પ્રિય વસ્તુ નથી
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
અનુવાદમાં એક ભૂલ છે. “વાદળમાં ભરેલા જળ સમાન કોઈ મેઘ નથી” ને બદલે “મેઘ સમાન કોઈ જળ નથી” હોવું જોઈએ. ફક્ત આપની જાણ માટે.
ધન્યવાદ