કોઈ શાયરી ૧૦૮

સાચુ જ બોલવાથી સાચુ નથી થવાતુ,

સારૂ જ બોલવાથી સારૂ નથી થવાતુ.

વિસ્તારવી પડે છે હદ આપણા હ્રદયની,

દાઢી વધારવાથી સાધુ નથી થવાતુ.


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

1 comment so far

  1. Anil Sheth's avatar Anil Sheth on

    stay me jayte. it’s not wrong. Gandhiji (stya na proyg) vacho. Bharat ne aazaadi apavi.


Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading