આજનો સુવિચાર
कुलीनैः सह सम्पर्क पण्डितै: सह मित्रताम् ।
ज्ञातिभिश्च समं मेल कुर्वाणो न विनश्यति॥
અર્થાત –
કુલીન વ્યક્તિ સાથે સંપર્ક , પંડિતો સાથે મિત્રતા અને જ્ઞાતિજન સાથે મેળ રાખનાર મનુષ્યનો નાશ નથી થતો
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply