આજનો સુવિચાર
क्रोधो वैवस्वतो राजा तॄष्णा वैतरणी नदी।
विद्या कामदुघा धेनु: सन्तोषो नन्दनं वनम्॥
અર્થાત – ક્રોધ યમરાજ સમાન છે અને તૃષ્ણા નરકની નદી વૈતરણી સમાન છે. વિદ્યા સર્વ ઈચ્છા પૂર્ણ કરનાર કામધેનુ છે અને સંતોષ સ્વર્ગનું નંદન વન છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply