કોઈ નઝમ ૯૫
ફૂલ છું પણ પાંદડા પર વિશ્વાસ કરું છું ,
ઝીંદગી છું પણ મોત નો સ્વીકાર કરું છું ,
જીવન માં એકજ ભૂલ હમેશા કરું છું ,
લાગણીશીલ છું એટલે જ બધાને યાદ કરું છું
— અજ્ઞાત
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply