જાણવા જેવું – દરેક યુગમાં ભગવાનની પ્રાપ્તિનો માર્ગ
महापापात्प्रमुच्येत कलौ भागवतो नरः
ध्यायन्कृते यजन्यज्ञैस्त्रेतायां द्वापरेऽर्चयन्
પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૭૧
બ્રહ્માજી નારદજીને બોધ આપતાં કહે છે :
અર્થાત – સત્યયુગમાં ધ્યાન વડે, ત્રેતા યુગમાં યજ્ઞ દ્વારા , દ્વાપર યુગમાં પૂજન દ્વારા મનુષ્ય જે પ્રાપ્ત કરે છે તે કળયુગમાં કેવળ ભગવાનનાં કીર્તનથી પ્રાપ્ત કરે છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply