Archive for the ‘અધ્યાય ૭૧’ Tag

જાણવા જેવું – “નારાયણ” નામનું સ્મરણનો મહિમા

प्रायश्चित्तानि सर्वाणि कृष्णानुस्मरणं परम्
प्रातर्निशि तथा सायं मध्याह्नादिषु संस्मरन् १३
नारायणमवाप्नोति सद्यः पापक्षयं नरः
विष्णुसंस्मरता देव समस्तक्लेशसंक्षये १४

પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૭૧

બ્રહ્માજી નારદજીને બોધ આપતાં કહે છે :

અર્થાત – તપસ્યાનાં સ્વરૂપમાં કરવાવાળાં સમસ્ત પ્રાયશ્ચિતની અપેક્ષામાં શ્રી કૃષ્ણનું નિરંતર સ્મરણ શ્રેષ્ઠ છે. જે મનુષ્ય સવાર , બપોર, સાંજે અને રાત્રીનાં સમયે “નારાયણ”નાં નામનું સ્મરણ કરે છે , તેનાં સમસ્ત પાપ તત્કાળ નષ્ટ થાય છે .