આજનો સુવિચાર – કર્મોનું ફળ
अचोद्यमानानि यथा, पुष्पाणि फलानि च|
स्वं कालं नातिवर्तन्ते, तथा कर्म पुरा कृतम्||
અર્થાત – જેમ ફૂલ અને ફળ કોઈની પ્રેરણા વગર જાતે પ્રગટ અને કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી કરતાં , એ જ પ્રમાણે કરેલાં કર્મ યથાસમયે એનું ફળ ( સારું કે ખરાબ) આપે છે. અર્થાત કર્મોનું ફળ નિશ્ચિત મળે છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply