જાણવા જેવું – સંસારમાં ફરી જન્મ લેવો નથી પડતો
सर्वशास्त्रमयी गीता सर्वदेवमयो हरिः।
सर्वतीर्थमयी गङ्गा सर्वदेवमयो मनुः ।।
गीता गङ्गा च गायत्री गोविन्देति हृदि स्थिते।
चतुर्गकारसंयुक्ते पुनर्जन्म न विद्यते ।।
– મહાભારત , ભીષ્મ પર્વ , અધ્યાય ૪૩
અર્થાત : શ્રીમદ ગીતામાં સમસ્ત શાસ્ત્રોનો સમાવેશ થઇ જાય છે , ભગવાન સર્વદેવમય છે , ગંગામાં સર્વ તિર્થોનો વાસ છે અને મનુજી એ સકળ દેવોનું સ્વરૂપ છે. ગીતા, ગંગા, ગાયત્રી અને ગોવિંદ – આ ચાર ગકારયુક્ત નામોને હૃદયમાં સ્થિત કરવાથી આ સંસારમાં ફરી જન્મ લેવો નથી પડતો
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply