દેવી સ્તુતિ : લક્ષ્મીજી (૨)
नमस्ये सर्वलोकानां जननीमब्जसम्भवाम् ।
श्रियमुन्निद्रपद्माक्षीं विष्णुवक्षःस्थलस्थिताम् ॥
અર્થાત – સમસ્ત લોકની જનની, વિકસિત કમલ સમાન નેત્રો વાળી, ભગવાન શ્રી વિષ્ણુનાં વક્ષ:સ્થળ પર વિરાજમાન શ્રી લક્ષ્મીદેવીને હું નમસ્કાર કરું છું.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply