Archive for the ‘ભીષ્મ પર્વ’ Tag
જાણવા જેવું – પાંડવો અને શ્રીકૃષ્ણનાં શંખનાં નામ
पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनंजयः ।
पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः ।
अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ
– મહાભારત , ભીષ્મ પર્વ , ૨૫મોં અધ્યાય
અર્થાત : શ્રી કૃષ્ણનાં શંખનું નામ “પાંચજન્ય” છે , અર્જુનનાં શંખનું નામ “દેવદત્ત” અને ભીમસેનનાં શંખનું નામ “પૌણ્ડ્ર” છે. યુધિષ્ઠરનાં શંખનું નામ “અનંતવિજય”, નકુલનાં શંખનું નામ “સુઘોષ” અને સહદેવના શંખનું નામ “મણિપુષ્પક” હતું
Leave a comment