આજનો સુવિચાર – વાણી
केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः।
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता र्धायते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम्॥
અર્થાત – બાજુબંધ પુરુષોને શોભતાં નથી અને ના ચંદ્રમાં સમાન ઉજ્જવળ હાર , ના સ્નાન, ના ચંદન , ના પુષ્પ અને ના ગુંથેલા કેશ એમની શોભા વધારે છે. કેવળ સુસંસ્કૃત પ્રકારે ધારણ કરેલી વાણી એમની શોભા વધારે છે , સાધારણ આભૂષણ નષ્ટ થાય છે , પણ વાણી તો સંતાન આભૂષણ છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply