શાસ્ત્રવિધાન – સનત્કુમાર ઉપદેશ ૫
शुभैर्लभेत देवत्वं व्यामिश्रैर्जन्म मानुषम्
अशुभैश्चाप्यधो जन्म कर्मभिर्लभतेऽवशः
– નારદ પુરાણ , પૂર્વાર્ધ – ૬0 અધ્યાય
સનત્કુમાર શુકદેવજીને ઉપદેશ આપતાં કહે છે :
અર્થાત : જીવ સદા કર્મને આધીન છે , શુભ કર્મથી દેવતા બને છે , શુભ-અશુભ કર્મોથી મનુષ્ય યોનિમાં જન્મ પામે છે અને અશુભ કર્મ કરવાથી પશુ-પક્ષી આદિ ની નીચ યોની પ્રાપ્ત થાય છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply