શિવ સ્તુતી ૮
-
सह्याद्रिशीर्षे विमले वसन्तं गोदावरितीरपवित्रदेशे |
-
यद्धर्शनात्पातकमाशु नाशं प्रयाति तं त्र्यम्बकमीशमीडे || ८||
અર્થાત : ભગવાન શંકર જે ગોદાવરી નદીનાં પવિત્ર સ્થિત સ્વચ્છ સહ્યાદ્રી પર્વતનાં શિખર પાર નિવાસ કરે છે જેના દર્શનથી શીઘ્ર સર્વ પાપ નષ્ટ પામે છે. એ ત્રયંબકર ભગવાનની સ્તુતિ છું
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply