આજનો સુવિચાર – તેજસ્વિતાનું કારણ
सिंह: शिशुरपि निपततिमदमलिनकपोलभित्तिषु गजेषु ।
प्रकृतिरियं सत्ववतां न खलु वय स्तेजसां हेतु: ॥
અર્થાત : સિંહના બચ્ચા શિશુ અવસ્થામાં પણ મદમસ્ત હાથીઓ પર તૂટી (પ્રબળતાથી હુમલો કરવો) પડે છે. તાત્પર્ય એ છે કે તેજસ્વિતાનું કારણ આયુ નથી પણ જન્મજાત હોય છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply