કોઈ નઝમ ૬૧
કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો,
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો,
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું,
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો,
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો,
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું,
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply