જાણવા જેવું : તેત્રીસ દેવતા
ભીષ્મ પિતામહ મહારાજ યુધિષ્ઠરને જણાવતાં કહે છે, દેવતા તેત્રીસ છે :
૧૧ રુદ્ર
૧૨ આદિત્ય
૮ વસુ
૨ અશ્વિનિ કુમાર
–મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૨૫૫
—————————
૧૧ રુદ્ર
—————————
अजैकपादहिर्बुध्न्यः पिनाकी चापराजितः।
ऋतश्च पितृरूपश्च त्र्यम्बकश्च महेश्वरः।।
वृषाकपिश्च शंभुश्च हवनोऽथेश्वरस्तथा।
एकादशैते प्रथिता रुद्रास्त्रिभुवनेश्वराः।।
—————————
૧૨ આદિત્ય
—————————
अंशो भगश्च मित्रश्च वरुणश्च जलेश्वरः।
तथा धाताऽर्यमा चैव जयन्तो भास्करस्तथा।।
त्वष्टा पूषा तथैवेन्द्रो द्वादशो विष्णुरुच्यते।
इत्येते द्वादशादित्याः काश्यपेया इति श्रुतिः।।
—————————
૮ વસુ
—————————
धरो ध्रुवश्च सोमश्च सावित्रोऽथानिलोऽनलः।
प्रत्यूषश्च प्रभासश्च वसवोष्टौ प्रकीर्तिताः।।
—————————
૨ અશ્વિનિ કુમાર
—————————
नासत्यश्चापि दस्रश्च स्मृतौ द्वावश्विनावपि।
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply