જાણવા જેવું – પૃથ્વીના ગુણ
भूमेः स्थैर्यं गुरुत्वं च काठिन्यं प्रसवात्मता।
गन्धो भारश्च शक्तिश्च संघातः स्थापना धृतिः।।
— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૬૧
અર્થાત: પૃથ્વીના ગુણ છે : સ્થિરતા, ભાર, કઠિનતા , બીજને અકુંર બનાવવાની શક્તિ , ગંધ , ગંધને ગ્રહણ કરવાની શક્તિ, મોટુંપણ , આશ્રય આપવો , સહનશીલતા , સંઘાત , ધારણ કરવાની શક્તિ
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply