શ્લોક: શ્રી વિષ્ણુ સ્તુતિ ૩
कायेन वाचा मनसेंद्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात्।
करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि॥३३॥
— શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ
હું , મારા શરીર કે આત્માથી , મન કે બુદ્ધિથી શબ્દ કે અવયવથી, મંગલ કે અમંગલ જે કંઈ કરું છું તે હું ભગવાન શ્રી નારાયણનાં ચરણોમાં ધરું છું
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply