શ્લોક : પ્રાતઃસ્મરણ ૭
अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:।
कृप: परशुरामश्च सप्तैते चिरजीविन:॥
सप्तैतन् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टंमम् |
जीवेद् वर्षशतं साग्रमपमृत्युविवर्जित: ||
– અર્થાત
અશ્વત્થામા , બલિ , વેદવ્યાસ , હનુમાનજી , વિભીષણ , કૃપાચાર્ય , અને પરશુરામ આ સાત પુરુષોની ચિરંજીવીમાં ગણના થાય છે.
આ સાત સિવાય આઠમાં માર્કંડેય ઋષિ છે જે ચિરંજીવી છે. આ આઠે પુરુષોનું નિત્ય સવારે સ્મરણ કરવાથી કયારેય અકાલ મૃત્યુ થતું નથી અને આયુ સો વર્ષથી ઉપર થાય છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply