શ્લોક : પ્રાતઃસ્મરણ ૩
त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधुश्च सखा त्वमेव |
त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव ||
પોતાના ઇષ્ટ દેવને યાદ કરી આ શ્લોક ઉચ્ચારવો.
તમે મારા માતા છો. અને તમે મારા પિતા છો છો . તમે જ મારા સંબધી અને સખા છો .
તમે મારી વિદ્યા અને તમે મારું ધન છો . તમે અને માત્ર તમે મારા સર્વસ્વ દેવ છો.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply