શ્લોક : પ્રાતઃસ્મરણ ૨
गुरुर् ब्रह्मा गुरुर् विष्णुः गुरुर्देवो महेश्वरः |
गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ||
પોતાના ગુરુને યાદ કરી આ શ્લોક ઉચ્ચારવો.
હે ગુરુ તમે બ્રહ્માનું સ્વરૂપ છો. તમે જ વિષ્ણુ રૂપ છો . તમે જ મહેશ છો .
તમે સાક્ષાત પરબ્રહ્મ છો અને તમને હું નમસ્કાર કરું છું
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply