ચોપાઈ : તુલસીદાસ ૯
मंगल भवन अमंगल हारी |
उमा सहित जेहि जपत पुरारी ||
અર્થાત: તુલસીદાસજી ભગવાન શ્રી રામનો પરિચય આપતાં કહે છે “એ જે સમસ્ત મંગલ કાર્યોનું ભવન છે અને સમસ્ત અમંગલને (માત્ર તેમના સ્મરણથી ) હરી લેનાર છે , અને જેનું નામ ભગવાન શંકર , ભગવતી પાર્વતી સાથે સતત સ્મરણ પોતાના હ્રદયમાં કરે છે આ એ જ શ્રી રામ છે “
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply