આજનો સુવિચાર – એકલા ક્યારે કોઈ કામ ના કરવા
एकः स्वादु न भुञ्जीत एकश्चार्थान्न चिन्तयेत्।
एको न गच्छेदध्वानं नैकः सुप्तेषु जागृयात् ।। ५३
— મહાભારત મહાપુરાણ , ઉદ્યોગ પર્વ , ૩૩ અધ્યાય (વિદુર નીતિ)
વિદુરજી ધ્રુતરાષ્ટ્રને આ શ્લોકમાં કહે છે:
એકલા ક્યારે સ્વાદિષ્ટ ભોજન ના કરવું , એકલા કયારે કોઈ વિષયમાં નિર્ણય ના લેવો.
એકલા કયારે સુમસામ માર્ગ પર ના ચાલવું અને એકલા ક્યારે જાગૃત ના રહેવું જયારે સહુ ગાઢ નિદ્રામાં હોય.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply