આજનો સુવિચાર – કોણ કયાં પૂજાય ?
स्वगृहे पूज्यते मूर्खः स्वग्रामे पूज्यते प्रभुः।
स्वदेशे पूज्यते राजा विद्वान्सर्वत्र पूज्यते॥
મુર્ખ માણસ પોતાના ઘરમાં પૂજાય છે. નગરશેઠ પોતાના ગામમાં સન્માન પામે છે.
રાજા પોતાના દેશમાં કીર્તિ પામે છે. વિદ્વાન સર્વત્ર પ્રતિષ્ઠિત છે.
A fool is honored in his own house, A landlord is honored in his own village.
A king is honored in his own country, Scholar is honored everywhere.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
સત્ય.