દેવી સ્તુતિ : દુર્ગા

या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः
पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः .
श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा
तां त्वां नताः स्म परिपालय देवि विश्वम् ..

— “શક્રાદય સ્તુતિ”

અર્થાત :
જે દેવી પુણ્યવાન મનુષ્યના ઘરમાં શ્રીલક્ષ્મી સ્વરૂપે વાસ (લાભ, શુભ) કરે છે , (તે) પાપી મનુષ્યના ઘરમાં અલક્ષ્મી રૂપે (દુઃખ, દેવું) દેખાય છે. વિચારશીલ મનુષ્યના હૃદયમાં સુબુદ્ધિ રૂપે વાસ કરે છે સત્યવાન જનોમાં શ્રદ્ધા અને કુળવાન જનોમાં લજ્જા રૂપે જણાય છે. તેવા આ દેવીને અમે નમન કરીએ છે. હે દેવી આપ આ જગતનું પાલન કરો.

 


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading