શ્લોક : શ્રી રામ સ્તુતિ – ૨

राम राम रामेति रमे रामे मनोरमे |
सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ॥३८॥

— પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૭૧

ભગવાન શંકર ભગવતી પાર્વતીને કહે છે “હું સદા રામ, રામ , રામ નામનું સ્મરણ કરું છું જે સમાધિમાં પણ મનને આનંદ આપનારું છે
એ પરમ મનોહર નામનું હું નિરંતર રમણ કરું છું .   “રામ”નું નામ એક વખત ઉચ્ચારવાથી તેનું ફળ સંપૂર્ણ  “વિષ્ણુ સહસ્ત્રનામ”નો પાઠ કરવા બરાબર છે”

 


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading