જાણવા જેવું : શરીરની નવ અવસ્થા

निषेक गर्भ जन्मानि बाल्यकौमारयौवनम् |
वयोमध्यं जरा मृत्यु: इति अवस्थाः तनोः नव || ४६
श्रीमद भागवत् महापुराणां , स्कन्धः ११ , स्ध्याय २२

પ્રત્યેક પ્રાણીના શરીરની નવ અવસ્થા છે.
ગર્ભ પ્રવેશ  અવસ્થા પહેલી , ગર્ભવૃદ્ધિ બીજી , અને જન્મ ત્રીજી અવસ્થા છે.
બાલ્ય અવસ્થા ચોથી , કૌમાર પાંચમી અને યૌવન છઠ્ઠી અવસ્થા છે.
સાતમી પ્રૌઢા અવસ્થા , આઠમી વૃદ્ધા અને મૃત્યુ તે નવમી અવસ્થા છે.


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading