આજનો સુવિચાર – ડુંગરા દૂરથી રળિયામણા, ને આગળ જઈએ તો અળખામણા
दूरस्था: पर्वता: रम्या: वेश्या: च मुखमण्डने |
युध्यस्य तु कथा रम्या त्रीणि रम्याणि दूरत: ||
અર્થાત: ડુંગરા દૂરથી રળિયામણા લાગે છે. વેશ્યા જયારે લાલી લગાવે ત્યારે દૂરથી બહુ સુંદર દેખાય છે. યુદ્ધની વાતો સંભાળવામાં બહુ દિલચસ્પ લાગે છે. હકીકત તો એ છે કે આ ત્રણે વસ્તુઓ દૂરથી સારી લાગે છે, જો જોઈએ , માણીએ કે અનુભવીએ તો પસ્તાવો થાય છે. એમનાથી તો દુર જ ભલા
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply