શ્લોક ૬ : સ્મરણ શ્લોક
तदेव लग्नं सुदिनं तदेव
ताराबलं चंद्रबलं तदेव ।
विद्याबलं दैवबलं तदेव
लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि ।।
અર્થાત
એ મુહૂર્ત શ્રેષ્ઠ છે , એ દિવસ ઉત્તમ છે
એ કાળ ઉત્કૃષ્ટ છે જયારે આપણે તારા (નક્ષત્ર) , ચંદ્ર (શુકન લેવા), વિદ્યા (ગ્રહોને સાધવા) અને દૈવ (કર્મો ) દ્વારા આપણે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીએ છીએ, જે લક્ષ્મીના પતિ છે.
તમારી ટીપ્પણી