Archive for the ‘ચંદ્ર’ Tag

જાણવા જેવું – દરેક યુગમાં પરોપકારી

रविश्चन्द्रो घना वृक्षा नदी गावश्च सज्जनाः ।

एते परोपकाराय युगे दैवेन निर्मिता ॥

 

અર્થાત:
સૂર્ય , ચંદ્ર , વાદળ , નદી , ગાય અને સજ્જન – આ છ દરેક યુગમાં બ્રહ્માએ પરોપકાર માટે નિર્માણ કર્યાં છે