Archive for the ‘૩૭ મો અધ્યાય’ Tag

શાસ્ત્રવિધાન – વ્યવહારની નીતિ

यस्मिन्यथा वर्तते यो मनुष्य-
स्तस्मिंस्तथा वर्तितव्यं स धर्मः। ७ अ

જે મનુષ્ય આપની સાથે જેવો વર્તાવ કરે , એની સાથે તેવો જ વર્તાવ કરવો જોઈએ. આ ધર્મની નીતિ છે.

मायाचारो मायया वर्तितव्यः
साध्वाचारः साधुना प्रत्युपेयः ।। ७ ब

કપટનું આચરણ કરવાવાળા જોડે કપટપૂર્ણ વર્તાવ કરવો અને સારું વર્તન કરવાવાળા જોડે સાધુ વ્યવહાર કરવો જોઈએ

– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૭ મો અધ્યાય ( વિદુર નીતિ )