Archive for the ‘હાયકુ – ૧૫’ Tag

હાયકુ – ૧૫

શિયાળો એટલે

 

સતત કોઇની “હુંફ” ઇચ્છતી

 

એક પાગલ ઋતુ !