Archive for the ‘સાંગ’ Tag

જાણવા જેવું: -ઘ્યાનના પ્રકાર

ઘ્યાનના ચાર પ્રકાર છે.

  • સાંગઃ- ભગવાનની મૂર્તિનું નખ- શિખા પર્યાંત ઘ્યાન કરવું
  • ઉપાગ:- ભગવાનની મૂર્તિનું વસ્ત્ર અને આભૂષણ સહિત ઘ્યાન કરવું.
  • સલીલા:- ભગવાનની મૂર્તિનું વિવિધ લીલાઓ સહિત ઘ્યાન કરવું
  • સપાર્ષદ:- ભગવાનની મૂર્તિનું તેમના અતરંગ ભકતો સહિત ઘ્યાન કરવું.